પંચમહાલમાં ગેરકાયદે ઉભુ કરાયેલ કોમ્પલેક્ષ તોડી પડાયું.
હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવ્યું હતું.
કોમ્પલેક્ષ બનાવી 35 જેટલી દુકાનો ઉભી કરાઈ હતી.
પંચમહાલમાં ગેરકાયદે ઉભુ કરાયેલ કોમ્પલેક્ષ તોડી પડાયું છે. હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પલેક્ષ બનાવ્યું હતું. કોમ્પલેક્ષ બનાવી 35 જેટલી દુકાનો ઉભી કરાઈ હતી.
હાલોલમાં તળાવ કિનારે ગેરકાયદે કોમ્પલેક્ષમાં દુકાનોનું કોઈ પણ પ્રકારનું ભાડું નપામાં ભરપાઈ કરવામાં આવતું ન હતું. 1985 તેમજ 1995 ના સમય ગાળા દરમ્યાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી. પોલીસ સ્ટાફ સાથે રાખીને તંત્રએ કોમ્પલેક્ષ તોડવાની કામગીરી હાથ ધરી છે. હાલોલ નગરમાં તળાવ કિનારાના વિસ્તારમાં બનાવેલ શોપિંગ કોમ્પલેક્ષ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પાલિકા દ્વારા અચાનક નિર્ણય લેતા દુકાનદારો તાત્કાલિક દુકાનો ખાલી કરવી પડી હતી.ત્રણ જેસીબી નગર પાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને કોમ્પલેક્ષ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ નગર પાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે નડતા કોમ્પેલેક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.
હાલોલમાં તળાવ કિનારે બનાવેલ શોપિંગ કોમ્પલેક્ષ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 1985 તેમજ 1995ના સમય ગાળા દરમ્યાન 35 જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી. આ દુકાનોનું કોઈ પણ પ્રકારનું ભાડું નપામાં ભરપાઈ કરવામાં આવતું ન હતું. ત્રણ જેસીબી નગર પાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને કોમ્પલેક્ષ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી