સુરત ડાયમંડ બુર્સ ખાતે 5થી 6 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત ડાયમંડ બુર્સ ખાતે 5થી 6 ફૂટ લાંબો અજગર જોવા મળ્યો
વિશાળ અજગર દેખાતા લોકોમાં આશ્ચર્ય અને કુતૂહલ
સુરત નેચરલ ક્લબની હેલ્પલાઇન પર કરાઈ જાણ
સ્વયંસેવકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી અજગરનું સફળ રેસ્ક્યુ કર્યું

સુરત ડાયમંડ બુર્સ ખાતે 5થી 6 ફૂટ લાંબો વિશાળ અજગર જોવા મળતા લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. ઘટનાની જાણ સુરત નેચરલ ક્લબની હેલ્પલાઇન પર કરવામાં આવતા સ્વયંસેવકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.

સુરત ડાયમંડ બુર્સ ખાતે અજગર દેખાતા રેસ્ક્યુ માટે સુરત નેચરલ ક્લબને કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ક્લબના સ્વયંસેવકો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. 5થી 6 ફૂટ લાંબા અજગરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં દેપી પટેલ, અક્ષય માસ્ટર, યશ પટેલ અને ચિરાગ પટેલ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *