કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી એન્ક્લેવ-2માં આગની ઘટના

Featured Video Play Icon
Spread the love

કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી એન્ક્લેવ-2માં આગની ઘટના
અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં દોડધામ મચી
સુરતમાં આગના બનાવો અટકવાનું નામ ન લેતા ચિંતાનો માહોલ

સુરતમાં આગના બનાવો અટકવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ કતારગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મી એન્ક્લેવ-2માં અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઈ હતી.

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના બની હતી. કતારગામના લક્ષ્મી એન્ક્લેવ-2માં આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. આગની જ્વાળાઓ અને ધુમાડાને પગલે લોકોમાં દોડધામ મચી હતી. આગ કયા કારણોસર લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *