સુરતમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલા સોનાના દાગીના ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલા સોનાના દાગીના ચોરી
સારોલી પોલીસે આર્મી યુનિફોર્મમાં ઝડપી પાડ્યો
આરોપીને મધ્યપ્રદેશ ખાતેથી મુદામાલ સાથે ઝડપ્યો

સુરતમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં થયેલા સોનાના દાગીના તથા રોકડની ચોરીના આરોપીને મધ્યપ્રદેશ ખાતે જઈ સારોલી પોલીસે આર્મી યુનિફોર્મમાં ઝડપી પાડ્યો હતો.

સુરતના સારોલી પોલીસ મથકની હદમાં લગ્ન પ્રસંગે પાર્ટી પ્લોટમાં સોનાના દાગીના અને રોકડની ચોરી થઈ હોય જે અંગે બળવંત હડીયાએ સારોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સારોલી પોલીસની ટીમે તપાસ હાથ ધરી હતી જેમાં આરોપી મધ્યપ્રદેશનો હોવાનુ સામે આવતા સારોલી પોલીસની એક ટીમ મધ્યપ્રદેશના રાજગઢ ખાતે પહોંચી હતી અને આરોપીનો ગામ ગુનેગારોથી ભરેલો હોય સારોલી પોલીસે સ્થાનક પોલીસ સાથે મળી આર્મિ યુનિફોર્મમાં વહેલી સવારે આરોપી ઉંઘતો હતો ત્યારે જ તેને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી આરોપી પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *