ભાવનગરના ખેડૂતવાસમાં જૂથ અથડામણનો મામલો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ખેડૂતવાસમાં જૂથ અથડામણનો મામલો
જૂથ અથડામણમાં સામસામી ફરિયાદ નોંધાઈ
ખેડૂતવાસ જૂથ અથડામણ કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા

ભાવનગરના ખેડૂતવાસમાં જૂથ અથડામણનો મામલે સામસામી ફરિયાદ બાદ ત્રણ આરોપીઓ ઝડપાયા

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં સર્જાયેલી જુથ અથડામણમાં સામસામી ફરીયાદ નોંધાઈ હતી જેમાં એક ફરીયાદમાં પાંચ આરોપીઓ અને બીજી ફરીયાદમાં ત્રણ આરોપીઓ સામે ફરીયાદ નોંધાઈ હતી જેમાં મનીષભાઈ ઉર્ફે ડોમચો પ્રકાશભાઈ વાઘેલાએ સુનિલ પ્રવિણભાઈ ભાલીયા, ઈસુ ઉર્ફે ગાંધી પ્રવિણભાઈ ભાલીયા અને પ્રવિણભાઈ ભગવાનભાઈ ભાલીયાની વિરૂધ્ધમાં નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને મનીષભાઈ ઉર્ફે ડોમચો પ્રકાશભાઈ વાઘેલાએ સુનિલ પ્રવિણભાઈ ભાલીયા, ઈસુ ઉર્ફે ગાંધી પ્રવિણભાઈ ભાલીયા અને પ્રવિણભાઈ ભગવાનભાઈ ભાલીયા નામના ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *