સુરતની સચિન જીઆઈડીસી પોલીસને મળી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરતની સચિન જીઆઈડીસી પોલીસને મળી સફળતા
એનડીપીએસ એક્ટના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
નશીલા પદાર્થના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે એનડીપીએસ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત શહેરના સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદે કેફી દ્રવ્યોની હેરાફેરીના ગુનામાં લાંબા સમયથી ફરાર રહેલા ઓડિશાના વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. સચીન જીઆઈડીસી પોલીસે મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટના ગુનામાં નાસતા ફરતા આરોપી ઓડીશાવાસી મધુ જોગી સાહુને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *