સચીન જીઆઈડીસીમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સચીન જીઆઈડીસીમાં જુગાર રમતા જુગારીઓ ઝડપાયા
સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડ્યા
પોલીસે જુગારીઓ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો

સુરત પોલીસ દિવાળીને લઈ પેટ્રોલિંગમાં વધારો કરી રહી છે ત્યારે સચીન જીઆઈડીસી પોલીસે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરતમાં દિવાળીના તહેવારને લઈ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ ટીમ મેદાને છે ત્યારે સચન જીઆઈડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે સચીન જીઆઈડીસી રામેશ્વર કોલોનીના શિવશક્તિ નગર પાસે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી દાવ પરના તથા અંગઝડતીના રોકડા રૂપિયા અને મોબાઈલ સહિત 63 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *