સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા 9 ચોરોને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા 9 ચોરોને ઝડપી પાડ્યા
ઉશ્કેર ગામેથી મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 ચોરોને ઝડપ્યા
9 રીઢા આરોપી સાથે રૂપિયા 12,45,500 મુદ્દા માલ કબ્જે કર્યો

સુરત જિલ્લા એલસીબી પોલીસ દ્વારા અરેઠના ઉશ્કેર ગામેથી મેડા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 9 ચોરોને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એલસીબી પોલીસ .

અરેઠ તાલુકાના ઉશ્કેર-રામકુંડ ની ચોરીના મુખ્ય સૂત્રધાર તથા ટીપર સહિત 9 આરોપી સહિત 12,45,500 મુદ્દા માલ સાથે દબોચી લેતી સુરત ગામ્ય જીલ્લા એલસીબી પોલીસ. અરેઠ તાલુકાના ઉશ્કેર ગામે રહેણાંક મકાનમાંથી રોકડ રકમ રૂપિયા 26,05,500 ની ચોરી થયેલ હતી. જેનો ભેદ સુરત જિલ્લા એલસીબીએ ઉકેલી કાઢ્યો. સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારમા વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી દિશા સૂચન કરે જેને અનુલક્ષીને સુરત ગ્રામ્ય હેલ્થ એલસીબીના પીઆઇ એનજી પાચાણી દ્વારા ગુનો શોધી કાઢવા માટે જિલ્લા એલસીબી પેરોલ ફલો સ્કોવોર્ડના અધિકારીઓને અલગ-અલગ ટીમો બનાવી ટેકનિકલ દિશામાં ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં સધન વર્કઆઉટ હાથ ધરેલ, જેમાં બાતમીના આધારે એલસીબી ટીમના માણસો સાથે ઉશ્કેર ગામની હદમાં માંડવી કિમ રોડ પર નાકાબંધી ગોઠવી હકીકત વાળી ઇકો કાર GJ.17CK 8727 આવતા તેને ઝડપી કારમાં તપાસ કરી જડતી કરતા મેડા ગેંગ ના મુખ્ય સૂત્રધાર વન એસ પાંગરભાઈ મેડા તથા તેના બીજા સાગરીતો રોકડ રકમ સોનાના દાગીના સાથે મળી આવેલ તેમજ ટ્રિપર વિનોદભાઈ લલ્લુભાઈ વસાવા રહેવાસી દ્વારા ગુનો આંચવવામાં આવેલ હતો જેમાં 9 રીઢા આરોપી સાથે રૂપિયા 12,45,500 મુદ્દા માલ સાથે ઝડપી પાડવા આવેલ હતા. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *