સચીન જીઆઈડીસીમાં બોગસ કબજા રસીદ બનાવી છેતરપિંડી, આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સચીન જીઆઈડીસીમાં બોગસ કબજા રસીદ બનાવી છેતરપિંડી, આરોપી ઝડપાયો
બોગસ કબજા રસીદથી છેતરપિંડી કરનારને સચીન જીઆઈડીસીપોલીસે દબોચ્યો
ગણતરીના દિવસોમાં છેતરપિંડીના આરોપીની ધરપકડ,

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે બોગસ કબ્જા રસીદો ઉભી કરી છેતરપિંડી કરનાર આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડ્યો હતો.

સુરતના સચીન જીઆઈડીસી પોલીસ મથકની હદમાં આવેલ વૃંદાવન નગર હાઉસીંગ સોસાયટીમાં આવેલા પ્લોટના બોગસ કબ્જા રસીદ ઉભા કરી છેતરપિંડી આચરવા અંગે નોંધાયેલી ફરિયાદને લઈ સચીન જીઆઈડીસી પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ બોગસ ડોક્યુમેન્ટ બનાવનાર આરોપી પ્યારે મોહન મિશ્રાને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *