સુરતના સહારા દરવાજા પાસે મોબાઈલ ચોરનાર બે રીઢાઓઓ ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતના સહારા દરવાજા પાસે મોબાઈલ ચોરનાર બે રીઢાઓઓ ઝડપાયા
રાહદારીઓ સાથે વાતો કરી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરી
રીઢાઓ મુકેશ પ્રેમનાથ ઉપાધ્યાય અને સુમીત શીંદેને ઝડપી પાડ્યા

સુરતના સહારા દરવાજા પાસેથી પસાર થતા રાહદારીઓ સાથે વાતો કરી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરનાર બે રીઢાઓને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર મિણા, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આહિરની સુચનાને લઈ પીઆઈ ડીયુ બારડની ટીમ પીએસઆઈ આસનાનીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેશભાઈ, ચિરનકુમાર અને અપોકો શામળભાઈને મળેલી બાતમીના આધારે સહારા દરવાજા પાસે રાહદારીઓને વાતોમાં ભોળવી તેઓની નજર ચુકવી મોબાઈલ ચોરનાર રીઢાઓ મુકેશ પ્રેમનાથ ઉપાધ્યાય અને સુમીત શીંદેને ઝડપી પાડી તેઓ પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે લઈ તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *