સુરતની ભેસ્તાન પોલીસે ફરતા આરોપીને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ભેસ્તાન પોલીસે ફરતા આરોપીને ઝડપ્યો
અપહરણ અને પોક્સોના ગુનામાં 84 દિવસથી ફરાર આરોપી
આરોપી રાહુલ સુભાષ વર્માને ઝડપી પાડ્યો

સુરતની ભેસ્તાન પોલીસે અપહરણ અને પોક્સોના ગુનામાં 84 દિવસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી ભોગબનનારને તેના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

સુરતમાં સગીરાઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જઈ બળાત્કાર ગુજારવાના અનેક બનાવો સામે આવી રહ્યા છે ત્યારે સુરતના ભેસ્તાન પોલીસ મથકની હદમાંથી એક સગીરાને અપહણ થયુ હોવાની ફરિયાદ નોંધાયા બાદ તપાસ કરી રહેલી સર્વેલન્સ સ્ટાફની ટીમે મળેલી બાતમીના આધારે ભેસ્તાન પોલીસ મથકમાં 84 દિવસથી અપહરણ અને પોક્સોના ગુનામાં નાસતા ફરતા આરોપી રાહુલ સુભાષ વર્માને ઝડપી પાડી તેના ચુંગાલમાંથી ભોગબનનારને મુક્ત કરાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *