ભાવનગર પશ્ચિમ ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલનનું આયોજન
કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં સ્નેહમિલન યોજાશે
ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર ભાવનગર(પશ્ચિમ) વિધાનસભાનું સ્નેહમિલન કાર્યક્રમ
વિક્રમ સવંત.ર૦૮૩ નુતન વર્ષ નિમિતે કેબીનેટ મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ પ્રોટોકોલ અને ભાવનગર પ શ્ચિમના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા પશ્ચિમ વિધાનસભાનું સ્નેહમિલન કાર્યક્રમ રાખેલ છે આ કાર્યક્રમમાં શહેરના શ્રેષ્ઠીઓ ઉધોગપતિઓ વેપારીઓ ડાયમંડ ક્ષેત્રના વેપારીઓ રાજકીય આગેવાનો સામાજીક આગેવાનો વીવીધ જ્ઞાતિના આગેવાનો પાર્ટીના કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં પરિવાર સાથે પધારવા હાર્દિક નિમંત્રણ છે. કાર્યક્રમ સ્થળ નીચે મુજબ છે.
