ભાવનગરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણી
યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ યોજાયો
ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો
આદિવાસી સંસ્કૃતિની ઝલક સાથે લાભાર્થીઓ અને રમતવીરોનું સન્માન કરાયું

ભાવનગર માં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી

યશવંતરાય નાટ્યગૃહ ખાતે જિલ્લા કક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ યોજાયો ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગનાં અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો બિરસા મુંડાના જીવન, સંઘર્ષ અને રાષ્ટ્રસેવાની ભાવનાને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન નિહાળવામાં આવ્યું આદિવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતું લોકનૃત્ય રજૂ કરાયું પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરાયું કાર્યક્રમમાં મેયર ઉષાબેન તલરેજા સહિત મહાનુભાવો, અધિકારીઓ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *