સુરતના મોટા વરાછા વિસ્તારમાં મારામારીનો વીડિયો

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં મારામારીનો વીડિયો
રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી
બંને વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી

સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર રોડ પર મારામારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં રિક્ષા ચાલક અને સ્થાનિક વચ્ચે ગાડી ચલાવવા બાબતે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો અને બંને વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં જાહેર રોડ પર મારામારીની ઘટના સામે આવી છે. રીક્ષા ચાલક અને સ્થાનિક વ્યક્તિ વચ્ચે ગાડી ચલાવવા બાબતે માથાકૂટ થતાં મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. જાહેર રોડ પર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલ વાયરલ વીડિયોને લઈને સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *