સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પતંગ વિતરણ

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં પતંગ વિતરણ
દોરીથી ઘાયલ પશુ પક્ષીઓ અને માનવ ઈજા માટેની હેલ્પલાઇન સેવા

સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ અને સહસ્ત્રાફના પાર્શવનાથ ચેરીટેબલ ટ્રસ્ટ સહિતનાઓ દ્વારા પતંગ વિતરણ સહિત કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં મેયર હાજર રહ્યા હતાં.

12મી જાન્યુઆરી સોમવારે સુરત નવી સિવિલ હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગતપતંગ વિતરણ કાર્યક્રમ સાથે સહસ્ત્રાફના પાર્શ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ગોપીપુરા તથા નર્સિંગ એસોસિએશન દ્વારા આયોજિત દોરીથી ઘાયલ પશુ પક્ષીઓ અને માનવ ઈજા માટેની હેલ્પલાઇન સેવાનો પ્રારંભ સુરતના મેયર દક્ષેશભાઈ માવાણી તથા યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશભાઈ પાટીલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *