પાલીતાણાના નાની રાસ્થળી ગામે આડાસંબંધના વિવાદમાં હત્યાનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

પાલીતાણાના નાની રાસ્થળી ગામે આડાસંબંધના વિવાદમાં હત્યાનો આક્ષેપ
પારિવારિક વિવાદમાં એક વ્યક્તિના મોતનો આક્ષેપ સામે આવ્યો છે

પાલીતાણા ના નાની રાસ્થળી ગામે પારિવારિકમાં એક મહિલાના આડા સબંધ હોવાના વિવાદમાં એક નું મોત થયાનો આક્ષેપ

મૃતકના પરિવારજનોનોદ્વારા મેહુલ પાંગળ સાથે આડા સબંધ ના કારણે અવાર નવાર ધર માં જગાડા થવાના ગંભીર આક્ષેપ અગાઉથી ચાલતા આડા સબંધ ને લઈ વિવાદ માં અનેક વખત પોલીસમાં અરજીઓ કરી હોવા છતાં. મેહુલ પાંગળ નો ત્રાસ ચાલુ હોવાનો પરિવારનો દાવો મૃતકના પરિવારજનોના જણાવ્યા મુજબ, અગાઉ પણ મારામારી અને ધમકીના બનાવો બન્યા હતા રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં મૃતક ના ધરે મેહુલ પકડાયો હોવાની બનેલી ઘટનાને લઈ મૃતકે આગ ચાપિ જીવન ટુકવ્યું હોવાનું પરિવારે જણાવ્યું સમગ્ર મામલે મેહુલ પાંગળ અને મૃતકના પરિવાર વચ્ચેના વિવાદને લઈ અનેક સવાલો ઊભા થયા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.અને ન્યાય નઈ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *