સુરત કતારગામ વિસ્તારમાંથી પ્રતિબંધિત હેરોઈન ઝડપ્યું

Featured Video Play Icon
Spread the love

સુરત કતારગામ વિસ્તારમાંથી પ્રતિબંધિત હેરોઈન ઝડપ્યું
નેપાળી યુવાનને પોલીસે નંદુડોશીની વાડી ખાતેથી ઝડપી પાડ્યો
બિરેન્દ્ર મહેન્દ્ર ગુરૂંગ પાસેથી મળ્યું 1 લાખ 69 હજારનું હેરોઇન

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન અંતર્ગત કતારગામ વિસ્તારમાંથી પ્રતિબંધિત હેરોઈન સાથે નેપાળી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ ખાસ પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને એસીપી ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ બીકે ચૌધરીની ટીમ પીએસઆઈ એનએસ સાકરીયાનામાર્ગદર્શન હેટળ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ગોવિંદભાઈની બાતમીના આધારે કતારગામ નંદુડોશીની વાડી ખાતેથી નેપાળી યુવાન બિરેન્દ્ર મહેન્દ્ર ગુરૂંગને 1 લાખ 69 હજારથી વધુના હેરોઈન સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *