સુરતની રાંદેર પોલીસને વાહનચોરીના ગુનામાં સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરતની રાંદેર પોલીસને વાહનચોરીના ગુનામાં સફળતા
બાતમીના આધારે રીઢો વાહનચોર ઝડપાયો
પોલીસે ચોરાયેલું બાઈક કબજે કર્યું

સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે રીઢા વાહન ચોરને ઝડપી પાડી ચોરાયેલ બાઈક કબ્જે કરી હતી.

સુરતમાં વાહન ચોરી સહિતના વધી રહેલા બનાવો વચ્ચે સુરત પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દીધુ છે ત્યારે સુરતની રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે રીઢા રીઢા વાહન ચોર શૈલેષ જેઠાભાઈ ઢાઢીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ બાઈક કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *