સુરતના ડિંડોલીમાં વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયો

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલીમાં વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયો
ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો
વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ

સુરતની ડિંડોલી પોલીસે વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં સામા તહેવારોએ ઠગાઈ સહિતના વધી રહેલા બનાવોને લઈ સુરત પોલીસ એકશનમાં આવી ગઈ છે. ત્યારે સુરતની ડિંડોલી પોલીસે ઠગાઈના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડ્યો હતો. વાત એમ છે કે સુરતની ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકમાં વિશ્વાસઘાત ઠગાઈના ગુનામાં સડોવાયેલા રીઢા આરોપી એવા અભિષેક સુનિલ શર્માને ઝડપી પાડી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *