સુરતમાં ફોર વ્હીલ કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ફોર વ્હીલ કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ
13 ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યો
યુપીવાસી ઇમરાન ખાન કુરેશીને ઝડપી પાડ્યો

ફોર વ્હીલ કારની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના 13 ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે વલસાડના કિલ્લા પારડી ખાતેથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા શહેરમાં વધી રહેલી વાહન ચોરીની ઘટનાઓને અટકાવવા માટે આપેલા આદેશને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઇમની સૂચના ને લઈ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ, મદદનીશ પોલીસ કમિશનર ક્રાઈમના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વલસાડના કિલ્લા પારડી ખાતેથી કાર ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ન 13 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા આરોપી યુપીવાસી ઇમરાન ખાન કુરેશીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. તો રીઢો વર્ષ 2022 થી 13 જેટલી ચોરીના ગુનામાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *