સુરત સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં નાસ્તા ફરતા આરોપી
ચાર વર્ષથી મહિલા અત્યાચાર અને દહેજપ્રથાના ગુનામાં ફરાર આરોપી
આરોપી એવા શીવમ છન્નીપ્રસાદ દોહરે ગોતમને દિલ્હીથી ઝડપ્યો
સુરત સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં ચાર વર્ષથી મહિલા અત્યાચાર અને દહેજપ્રથાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને નોઈડા હતી એલસીબી ઝોન 6 ની ટીમને ઝડપી પાડ્યો છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત અધિક પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનર ધોરણ છ ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે આહે કો દિપકસિંહ, ભગવાન ભાઈ, દિનેશચંદ્રભાઈ અને અપોકો પરસોત્તમભાઈ ને મળેલી બાતમીના આધારે સચિન જીઆઇડીસી પોલીસ મથકમાં દહેજ પ્રથા અને મહિલા અત્યાચારના ગુનામાં ચાર વર્ષથી નાસ્તા ફરતા 70 મુજબના ધોરણના આરોપી એવા શીવમ છન્નીપ્રસાદ દોહરે ગોતમને દિલ્હી બોર્ડર ઉત્તર પ્રદેશ ના નોઈડા ફેસ 2 ખાતેથી ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબજો સચિન જીઆઇડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.
