ભાવનગરના ઉમરાળા તાલુકાના ખોખર શેરીમાં મારામારીની ઘટનામાં

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના ઉમરાળા તાલુકાના ખોખર શેરીમાં મારામારીની ઘટનામાં
રખડતા પશુ મામલે સર્જાઈ મારામારીની ઘટનામાં ઉગ્ર સ્વરૂપ

ભાવનગરના ઉમરાળા તાલુકાના ખોખર શેરી ખાતે બની ઘટના

ભાવનગરમાં ઉમરાળાના ખોખરા શેરી ખાતે રખડતા પશુ મામલે સર્જાઈ મારામારીની ઘટનામાં ઉગ્ર સ્વરૂપ થતા બે લોકો પર જીવલેણ હુમલો કરાયો, બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ગંભીર ઘટનાને લઇ ઉમરાળા પોલીસ મથકમાં ફરિયાદ સહીતની કાર્યવાહી હાથ ધરી અને બનાવ અંગે જાણ થતા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી અગાળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *