ભાવનગરમાં અલગ અલગ ફ્લેવરના જ્યુસનું વિતરણ

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં અલગ અલગ ફ્લેવરના જ્યુસનું વિતરણ
ફેન્ટાસ્ટિક-14 ગ્રુપ અને મુન્નાભાઈ વરતેજીદ્વારા કરવામાં આવ્યું

ભાવનગરમાં અલગ અલગ ફ્લેવરના જ્યુસનું વિતરણ ફેન્ટાસ્ટિક-14 ગ્રુપ અને મુન્નાભાઈ વરતેજીદ્વારા કરવામાં આવ્યું

તા. ૧૦ મે ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨ વાગ્યે નીલમબાગ સર્કલ, ભાવનગર ખાતે લીચી, મેંગો, પાઈનએપલ તથા તરબૂચ જ્યુસનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્યમાં મુન્નાભાઈ વરતેજી, મીસમભાઈ મર્ચન્ટ, મોહમ્મદઅલીભાઈ ગભરાણી, મોહમ્મદઝૈનભાઈ મર્ચન્ટ, કોમેલભાઈ સારાણી, મોહમ્મદભાઈ વિરાણી, નદીમભાઈ, રઝાભાઈ ભોજાણી, મહેબૂબભાઈ ભોજાણી તેમજ અન્ય સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને સફળતાપૂર્વક આ કાર્ય પૂર્ણ કર્યું, આ અલગ અલગ ફ્લેવરના જ્યુસ વિતરણમાં કુલ ૭૦૦ બોટલ નું વિતરણ કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *