ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો
વિઠ્ઠલવાડી પાસે એક યુવાન પર છરી વડે હુમલો

ભાવનગરમાં ફરી લુખ્ખા તત્વોનો આંતક સામે આવ્યો છે

ભાવનગર વિઠ્ઠલવાડી પાસે એક યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો, વીરભદ્રસિંહ ગોહિલ નામના યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગાડી ચલાવવા જેવી બાબતે કરવામાં હુમલો કરવામાં આવતા વિઠ્ઠલવાડી વિસ્તારમાં ટોળા એકતા થઈ ગયા હતા અને ઇજગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હો જે બાદ પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *