સુરતમાં લાખોના અફીણ સાથે એકને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લાખોના અફીણ સાથે એકને ઝડપ્યો
કતારગામ ડભોલી રોડ પાસેથી શુભમ ઉર્ફે શુભલો રમેશ ધોળકીયાને ઝડપ્યો
4 લાખ 94 હજારથી વધુની કિંમતનો અફિણ કબ્જે લીધું

સુરત નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને કતારગામ પોલીસની ટીમે લાખોના અફીણ સાથે એકને ઝડપ પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર મિણાની સુચનાને લઈ નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈનની એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે કતારગામ પીઆઈ એલઆર ગોહિલ અને એલસીબીના પીએસઆઈ એમજી ભાદરકાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અપોકો ભરતભાઈ, પ્રદિપકુમારને મળેલી બાતમીના આધારે કતારગામ ડભોલી રોડ પાસેથી શુભમ ઉર્ફે શુભલો રમેશ ધોળકીયાને ઝડપી પાડી તેની પાસેથી 4 લાખ 94 હજારથી વધુની કિંમતનો અફિણ કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *