નવસારી મહાનગર પાલિકામાં ચૂંટણીના પરિણામો જાહેર

Featured Video Play Icon
Spread the love

નવસારી મહાનગર પાલિકામાં ચૂંટણીના પરિણામો જાહેર
કુલ 52 બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો કબજે કરી
ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ

નવસારી મહાનગર પાલિકામાં આજ રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા

વસારીમહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવી છે. કુલ 52 બેઠકોમાંથી ભાજપે 50 બેઠકો કબજે કરી શહેરમાં ભગવો લહેરાવ્યો છે, જ્યારે કોંગ્રેસ માત્ર 2 બેઠકો પર સિમટી ગઈ છે.પરિણામ જાહેર થતાં જ ભાજપના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ વિસ્તારોમાં જીતની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા પક્ષના નેતાઓએ આ જીતને વિકાસ અને વિશ્વાસની જીત ગણાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *