નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર છ માં ઉલટ ફેર

Featured Video Play Icon
Spread the love

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર છ માં ઉલટ ફેર
ઉલટ ફેર સ્વીકારવો કોંગ્રેસ માટે દુઃખદાયક બની રહ્યો
પિયુષભાઈ ઢીમરની માત્ર ત્રણ વોટોથી હાર થઈ

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર છ માં એવો ઉલટ ફેર થયો છે જે સ્વીકારવો કોંગ્રેસ માટે દુઃખદાયક બની રહ્યો છે. વોર્ડ નંબર છ માં કોંગ્રેસના ઉમેદવાર પિયુષભાઈ ઢીમરની માત્ર ત્રણ વોટોથી હાર થઈ છે. રસપ્રદ વાત એ છે કે ટાઈપ થતા થતા રહી ગઇ હતી. બેલેટ પેપર વોટિંગમાં બે વોટ રદ થતાં કોંગ્રેસના ઉમેદવારે હાર સ્વીકારવી પડી છે….

નવસારી મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ભાજપની જીતને પગલે કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. તાલુકા પંચાયતોમાં પણ ભારતીય જનતા પાર્ટીના જીતતા ખુશીનો માહોલ છે. જલાલપુર તાલુકામાં બે બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીવતા ભાજપના ગઢમાં ગામડું પડ્યાની સ્થિતિ નિર્માણ થતા રાજકીય ઉથલપાથલની શક્યતાઓ જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *