અકસ્માતમાં મોત નિપજાવી ફરાર આરોપીને પાલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

અકસ્માતમાં મોત નિપજાવી ફરાર આરોપીને પાલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો
હિટ એન્ડ રન કેસમાં પાલ પોલીસની ઝડપી કાર્યવાહી, આરોપીની અટકાયત
અકસ્માત બાદ ફરાર આરોપીને પાલ પોલીસે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાલ પોલીસે અસ્માત કરી મોત નિપજાવી ભાગી છુટેલા આરોપીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી અટકાયત કરી હતી.

સુરતના પાલ પોલીસ મથકની હદમાં ગત 19 નવેમ્બરના રોજ પાલ લેક ગાર્ડન પાછળ વોકવે રોડ પર પાણી ભરવા જતી મહિલાને અડફેટે લઈ મોતને ઘાટ ઉતારનાર આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાતા પાલ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી અકસ્માતમાં મહિલાને મોતને ઘાટ ઉતારી ભાગી છુટેલા આરોપી એવા કરશન કારા ગોરાણીયાને ઝડપી પાડી તેને સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *