ડીંડોલી પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

ડીંડોલી પોલીસે લૂંટના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
લૂંટના ગુનાનો આરોપી ઝડપાયો, લૂંટાયેલ મોબાઈલ સહિત મુદ્દામાલ કબજે
ડીંડોલી પોલીસની કાર્યવાહી, લૂંટના કેસમાં આરોપીની ધરપકડ

સુરતની ડિંડોલી પોલીસે લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢાને ઝડપી પાડી તેની પાસેથી લુંટાયેલ મોબાઈલ ફોન સહતની મત્તા કબ્જે કરી હતી.

સુરતમાં રાહદારીઓના મોબાઈલ લુંટની ઘટનાઓમાં વધારો થતા હવે પોલીસ પણ આવા લુંટારૂઓને ઝડપી પાડવા મેદાને આવી ગઈ છે. તો આવી જ રીતે વરાછા, મહિધરપુરા અને કતારગામમાં લુંટ સાથે જીવલેણ હુમલો કરનાર આરોપીઓનું લિંબાયત પીઆઈ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાફ એન્કાઉન્ટર કરાયુ હતું. ત્યારે હવે આવા લુંટારૂઓને ઝડપી પાડવા પોલીસે પેટ્રોલિંગ અને કોમ્બિંગ વધારી દીધુ છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસે મળેલી બાતમીના આધારે લુંટના ગુનામાં સંડોવાયેલા રીઢા સાહીલ ચંદનસિંગ રાજપુતને ઝડપી પાડી તેની પાસેથી લુંટમાં ગયેલ મોબાઈલ  ફઓન તથા મોપોડ કબ્જે લઈ રીઢા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *