સોનગઢ સ્વચ્છતા અભિયાન હેઠળ વિઠ્ઠલ મંદિર પાસે સાફસફાઈ કરવામાં આવી
પાણીની ટાંકી અને સ્ટ્રીટ લાઈટો ના પોલ નાખવાનું કામના ખાતમુહુર્ત કરવાના આવ્યું
સોનગઢ નગર પાલિકા દ્વારા આજે સ્વચ્છતા અભિયાન હેઠળ વિઠ્ઠલ મંદિર પાસે સાફસફાઈ કરવામાં આવી હતી અને પાણીની ટાંકી અને સ્ટ્રીટ લાઈટો ના પોલ નાખવાનું કામના ખાતમુહુર્ત કરવાના આવ્યું હતું
જેમાં ચીફ ઓફિસર સહદેવ વનાર સાહેબ સોનગઢ નગર પાલિકા પ્રમુખ સારિકા બેન અને હેતલભાઈ તેમજ આશિષભાઈ શાહ અને રાજુભાઈ ભાવસાર તેમજ અન્ય નગરપાલિકા ના હોદ્દેદારો હાજર હતા સાથેજ આ ખાતમુહુર્ત સૂરજભાઈ વસાવા તેમજ ધારાસભ્ય જયરામભાઈ ગામીત શ્રી સંત જ્ઞાનેશ્વર માવલી ભજન મંડળી એ હાજરી આપી હતી.ત્યાર બાદ GST ના સુધારા થયા તે માટે તમામ ભારતીય જનતા પાર્ટીના લોકો એ રેલી કાઢી પુષ્પ આપી વેપારી ઓ ને મુલાકાત લીધી હતી સોનગઢ નગર પાલિકા થી નીકળીને શિવાજીચોક સુધી રેલી કાઢવામાં આવી હતી
