માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી
ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતીની ઉજવણી
કેબિનેટ મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાય.
માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કેબિનેટ મંત્રી રમણ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાય.
આજરોજ માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી માંડવી ખાતે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રમણ સોલંકી અધ્યક્ષતામાં તથા ધારાસભ્ય તથા પૂર્વરાજ્યમંત્રી કુંવરજીહળપતિ ઉપસ્થિત રહી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડિયાપાડાથી ‘જનજાતિ ગૌરવ દિવસ’ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું. આ અવસરે આદિજાતિની વિવિધ કલ્યાણકારી યોજનાના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાયું હતું. રમત- ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા તથા વૃક્ષારોપણ કર્યું.
