તાપી: ઈદએ મિલાદ નિમિત્તે ઇસ્લામપુરા ટેકરા સુન્ની મસ્જિદથી રેલી
બાળકો અને પુરુષો સાથે મુસ્લિમ સમાજના આગેવાનીમાં રેલી
રેલી બિરમુંડા ચોક બસ સ્ટોપથી ઇસ્લામપુરા ટેકરા પર ફરી
સોનગઢમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગુલશને મદીના મસ્જિદ ના પ્રમુખ સદ્દામ ભાઈ ખાટિક અને ટ્રસ્ટ ના આગેવાનો અને મોલાના ના ઓ ની અગે વાણી ની માં ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું તેરે નસ લે પાક મેં હૈ બચ્ચા બચ્ચા નૂર કા નાનારા સાથે નગર ગુંજી ઉઠ્યું હતું આ જુલુસ મસ્જિદ થી ઇસ્લામ પુરા થઈ ગાંધીજીની પ્રતિમા થઈ સોનગઢ બસ સ્ટેન્ડ અને બિરસા મુંડા સર્કલ પાસેથી ફરી આ જુલુસ મસ્જિદ તરફ જઈ પૂર્ણ થયું હતું
હજરત મોહમ્મદ બેગંબર સાહેબ (સ.અ.વ)સાહેબ ના 1500 મી વિલાદત ઈદ એ મિલાદ નિમિત્તે સોનગઢની ઇસ્લામપુરા ટેકરા સુન્ની મસ્જિદ થી રેલી નું પ્રારંભ કરવામાં આવ્યું નાના બાળકો અને પુરુષો સાથે મુસ્લિમ સમાજ ના આગેવાની માં રેલી નીકળી અને બિરમુંડા ચોક બસ સ્ટોપ થય પરત ઇસ્લામપુરા ટેકરા પર ફરી હતી.સાથેજ હઝરત મોહમ્મદ પયગમ્બર સાહેબ સ.અ.વ ના ૧૫૦૦ મી વિલાદત ઇદે મીલાદ નિમિત્તે દિવ્યજયોત ટ્રસ્ટ માંડવી સહયોગ થી સોનગઢ મા ડૉ.પુર્ણિમા બેન કિરણ ભાઇની ટીમ ની ઉપસ્થિતિ મા આંખ ની તપાસ કેમ્પ નુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ જેમા સર્વ ધર્મ ના દર્દી ઓએ આંખ તપાસ મા ભાગ લીધો હતો ઓને ચસ્મા આપી અને ઓપરેશન કરવા ની સલાહ આપવામા આવી હતી અને કેમ્પ ને સફળ બનાવ્વામા આવ્યો હતો સાથેજ સોનગઢ રેફરલ હોસ્પિટલ મા દર્દીઓને ડૉ.આશિષ સાહેબ ની ઉપસ્થિ મા ફ્રુટ વિતરણ કરવામા આવેલ હતુ જેમા કૈય્યુમ ભાઇ મલેક નાસીર ભાઇ શેખ મોહસીન કુરેશી અને અન્ય રોયલ ગ્રુપ અને સદામ ભાઈ અને અન્ય આગેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામ ને સફળ બનાવ્યો હતો સાથેજ પોલીસ વિભાગ નો પણ આભાર વ્યક્ત કર્યો હતો
સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાનચંદાની હિંદટીવી ન્યૂઝ તાપી
