ભાવનગરમાં સોનમ વાંગચૂકના પોસ્ટર સાથે સમર્થનમાં આવ્યા યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક
નીટની પરીક્ષાનું પેપર ફૂટવા મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાંની માંગ સાથે સોનમ વાંગચૂક કરી રહ્યા છે અનશન છેલ્લા 20 દિવસથી દિલ્હીના જંતરમંતર ખાતે સોનમ વાંગચૂક દ્વારા અન્નનો ત્યાગ કરી ભૂખ હડતાલ પર બેઠા છે જેના સમર્થનમાં CJP ના અભિજીત દિપકે સહિતના જોડાયા છે દેશભરમાં અનેક મોટા નામાંકિત વ્યક્તિઓ સોનમ વાંગચૂકને સમર્થન કરી રહ્યા છ ત્યારે ભાવનગરના યુવા એડવોકેટ અને કોંગ્રેસના નગરસેવક કિશન મેર સહિતના દ્વારા શહેરના ઘોઘા ગેટ ચોક, મુખ્ય બજારમાં પોસ્ટર સાથે સોનમ વાંગચૂકને સમર્થન કરી વિરોધ દર્શાવ્યો
