નવસારીમાં PM મોદીની મુલાકાતને લઈને ઉત્સાહનો માહોલ

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં PM મોદીની મુલાકાતને લઈને ઉત્સાહનો માહોલ
AI આધારિત ‘નમો કમલમ’નું થવા જઈ રહ્યું છે લોકાર્પણ
‘નમો કમલમ’માં ડેટા એનાલિસિસની અત્યાધુનિક વ્યવસ્થા
જિલ્લાના તમામ ડેટા એક જ સ્થળે ઉપલબ્ધ કરાશે
નવસારીનું ‘નમો કમલમ’ ભાજપ માટે મોડેલરૂપ બનશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નવસારીની મુલાકાતને લઈને નવસારી જિલ્લામાં ઉત્સાહનું માહોલ છે. ભારત દેશની ભારતીય જનતા પાર્ટી માટે મોડેલ સ્વરૂપ નમો કમલમ નું લોકાર્પણ થવાનું છે ડેટા એનાલિસિસ કરી શકાય અને જિલ્લાના તમામ ડેટાઓ ઉપસ્થિત હોય તેવા પ્રકારની વ્યવસ્થા કમલમમાં કરવામાં આવી છે. એઆઈ આધારિત કમલમ નું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે જેને લઇને જિલ્લાના કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી વ્યાપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *