સુરતની ડિંડોલી પોલીસની કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતની ડિંડોલી પોલીસની કાર્યવાહી
શરીર સંબંધિત ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ
પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરતની ડિંડોલી પોલીસે શરીર  સંબંધી ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતમાં ગુનેગારો ફાટીને ધુમાડે જઈ રહ્યા હોય જેને લઈ હવે આગામી તહેવારો સમયે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ ટીમ મેદાને આવી ગઈ છે. તો સુરતની ડિંડોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે ડિંડોલી પોલીસ મથકમાં શરીર સંબંધી ગુનામાં એટલે કે ચપ્પુ વડે હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી એવા પ્રવિણ રવિન્દ્ર સોનવણેને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *