સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ પોલીસ એકશન

Featured Video Play Icon
Spread the love

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ પોલીસ એકશન
ભેસ્તાન પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ

સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાને લઈ પોલીસ એકશનમાં આવી ગઈ છે. ત્યારે ભેસ્તાન પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં ફુટ પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.

સુરતમાં આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની એટલે કે સુરત મહાનગર પાલિકાની ચુંટણી યોજાનાર છે. ત્યારે ચુંટણી સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સુરત પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. તો સુરતની ભેસ્તાન પોલીસ દ્વારા પણ સુરત મહાનગર પાલિકાની ચુંટણીને ધ્યાને લઈ સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલિંગનુ આયોજન કર્યુ હતું. અને પોલીસ દ્વારા પોતાના વિસ્તારમાં શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી પુર્ણ થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *