રાજ્યભરમાં NEET UG 2026 પરીક્ષા આયોજન
સુરતમાં 22 કેન્દ્રો પર NEET પરીક્ષા, 10 હજારથી વધુ ઉમેદવાર
83 કેન્દ્રો પર NEET UG પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાઈ
સુરત સહિત રાજ્યમાં NEET પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ
જીપીએસસી દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં કરાઈ હોય આજે સુરત સહિત રાજ્યના 83 કેન્દ્રો ર નીટ યુજીની પરિક્ષા યોજાઈ હતી જેમાં સુરતમાં 22 કેન્દ્રો પર 10 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરિક્ષા આપશે.
જીપીએસસી દ્વારા વર્ષ 2026ની સૌથી વધુ ભરતી જાહેરાત મે મહિનામાં યોજાનાર છે. જીપીએસસીએ વિવિધ 10 વિભાગોમાં ભરતી બહાર પાડી છે જેમાં ગુજરાત ઈજનેરી સેવા (વર્ગ 1 અને 2), જુનિયર ટાઉન પ્લાનર (વર્ગ 2) સહિત વિવિધ ભરતી સામેલ છે. ત્યારે આજે નીટ યુજી પરીક્ષાનું આયોજન કરાયુ હતું. રાજ્યના 83 કેન્દ્ર પર 11થી 1 વાગ્યા સુધીમાં પરીક્ષા યોજાશે. જેમાં સુરત શહેરના 22 કેન્દ્રો પર 10,317 વિદ્યાર્થીઓ નીટ-યુજી ની પરીક્ષા આપશે. પરીક્ષાને લઈને કડક સુરક્ષા અને નિયમો જાહેર કરવામાં આવ્યા હતાં. ગેરરીતિ રોકવા માટે એનટીએ દ્વારા એઆઈ ટેક્નોલોજી પણ ઉપયોગ કરાયો છે. તો બીજી તરફ સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જણાશે. તો તરત જ ફ્લાઈંગ સ્ક્વોડ એક્શન લેશે. તો બપોરે 2 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી પરીક્ષા લેવામાં આવશે અને બપોરે 1:30 વાગ્યા પછી કોઈ પણ સંજોગોમાં પ્રવેશ મળશે નહીં તેમ જણાવાયુ હતું. તો પરિક્ષાને લઈ પરિક્ષાર્થીઓએ મીડિયા સાથે વાત કરી હતી.
