નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામમાં દીપડો

Featured Video Play Icon
Spread the love

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામમાં દીપડો
મોહપાડા ફળિયામાં આવેલ કુવામાં દીપડો પડતા રેસ્ક્યુ કરાયું

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામના મોહપાડા ફળિયામાં આવેલ કુવામાં દીપડો પડતા રેસ્ક્યુ કરાયું.

વસારી જિલ્લાના ચીખલી તાલુકાના રૂમલા ગામમાં આવેલ મોહપાડા ફળિયામાં આવેલ કુવામાં દીપડો પડ્યો હતો. રાત્રી સમયે પાણીની શોધમાં આવેલો દીપડો કુવામાં પડ્યો હોવાનું પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ કુવાના માલિક ધર્મેશભાઈને થતા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી અને વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળ પર પહોંચી દીપડાને સુરક્ષિત કુવામાંથી બહાર કાઢ્યો તેમજ દીપડાનો કબજો લઈ વન વિભાગએ વધુ કાર્યવાહી શરૂ કરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *