સુરતની માંડવી પોલીસે બે ચોરેને ઝડપી પાડ્યો
યમાહા કંપનીની એમ.ટી. મો.સા.ની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી
શૈલેષ ઉર્ફે સચિન રાઠોડ અને વિશાલ રમેશ રાઠોડની ધરપકડ
સુરત જિલ્લાના ઝંખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યમાહા કંપનીની એમ.ટી. મો.સા.ની ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડી.
મોટર સાઇકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી સુરત ગ્રામ્ય જિલ્લા એલ.સી.બી. બે આરોપી સાથે કુલ 1 ,50,200/મુદ્દામાલ ઝડપી પાડતી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી પોલીસ શ્રી બાર.બી.બહોળ, પોલીસ ઈન્સપેક્ટર, એલ.સી.બી. સુસ્ત ગ્રામ્ય નાઓએ સુરત જિલ્લા એલ.સી.બીના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી, અલગ-અલગ જગ્યાના ખાનગી સી.સી.ટીવી ફૂટેજ ચકાસણી કરી, તેમજ ટેકનીકલ દિશામાં તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા ચોક્કસ દિશામાં સઘન વર્કઆઉટ કરી, આવા ગુનાઓ બનતા અટકાવવા ચોક્કસ વર્ક પ્લાનીંગ બનાવી સધન વોચ પેટ્રીલીંગ હાથ ધરેલ જેમાં બાતમીના આધારે બે આરોપીઓને પકડી પાડેલ છે જેમાં શૈલેષ ઉર્ફે સચિન રાઠોડ રહેવાસી માંડવી અંબાજી રોડ તેમજ વિશાલ રમેશ રાઠોડ માંડવી માર્કેટ ફળીયું પકડી પાડેલ છે આ કામગીરીમાં એ.એસ.આઇ મુકેશભાઈ જયદેવભાઈ તેમજ નરેશભાઈ હીરાભાઈ તથા દિનેશભાઈદ્વારા આરોપીને ઝડપી પાડી આગળ એ કાર્યવાહી હાથમાં આવી છે… .