સુરતમાં લિફ્ટ ખોટકાવવાની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં લિફ્ટ ખોટકાવવાની ઘટનાઓ
વેસુ ખાતે આવેલ આશિર્વાદ કોમ્પ્લેક્ષની લિફ્ટ ખોટકાઈ
લિફ્ટ ખોટકાતા બાળકો સહિતનાઓ લિફ્ટમાં ફસાયા

સુરતમાં લિફ્ટ ખોટકાવવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે વેસુ ખાતે આવેલ આશિર્વાદ કોમ્પ્લેક્ષની લિફ્ટ ખોટકાતા બાળકો સહિતનાઓ લિફ્ટમાં ફસાયા હતાં.

સુરતમાં વાંરવાર લિફ્ટ ખોટકાવવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે સુરત શહેરના વેસુના આશીર્વાદ કોમ્પલેક્ષમાં ફ્લેટની લિફ્ટમાં નાના બાળકો સહીત મોટા લોકો હતા તે સમયે જ લિફ્ટ ખોટકાઈ જતા તમામ લોકો લિફ્ટમાં ફસાયા હતાં. જેને લઈ તાત્કાલિક ફાયર ને જાણ કરતા ફાયર ટિમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયર ની ટીમે 15 મિનિટમાં જ તમામને રેસ્ક્યુ કરી સહિસલામત રીતે બહાર કાઢ્યા હતાં.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *