અમરેલી ધારી તાલુકો ગીરનો દરવાજો
પત્રકાર સંઘ દ્વારા બ્રોડ ગેજની સુવિધા માટે સહી ઝુંબેશ
અમરેલી ધારી શહેરમાં પત્રકાર સંઘ દ્વારા જનતાને બ્રોડ ગેજની સુવિધા માટે સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર આપ્યું ..
અમરેલી ધારી તાલુકો ગીરનો દરવાજો કહેવાતા અહીં ગીર વિસ્તારમાં ટુરીજમ વધુ જોવા મળે છે ત્યારે પત્રકાર સંઘ દ્વારા જનતાને બ્રોડ ગેજની સુવિધા માટે સહી ઝુંબેશ સાથે આવેદનપત્ર આપ્યું. ધારી તાલુકાને બ્રોડગેજ સેવા મળે તો લાંબા અંતરની ટ્રેનની સુવિધા વધે તેવા પ્રયત્નો કર્યા.. વેપાર રોજગાર વધે લોકોની સુવિધા અર્થે ધારી પત્રકાર સંઘ દ્વારા સહિ ઝુંબેશ સાથે આવેદનપત્ર આપ્યું. લોકોને સાથ રાખી ધારી પ્રાંત કચેરીએ અમરેલી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું ….
