યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસે પ્રથમ પોલીસ માર્ચ અને ડ્રગ્સ વિરુદ્ધ કાર્નિવલ

Featured Video Play Icon
Spread the love

યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસે પ્રથમ પોલીસ માર્ચ અને ડ્રગ્સ વિરુદ્ધ કાર્નિવલ
150 બાય 100 ફૂટ વિશાળ તિરંગા 54 લોકો દ્વારા લહેરાયો,
સુરતમાં 10,000થી વધુ લોકોએ યોજનામાં ભાગ લીધો, નાયબ મુખ્યમંત્રી હાજર

યુથ નેશન દ્વારા ગણતંત્ર દિવસના રોજ આયોજિત ડ્રગ્સ એવરનેસ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમમા વિશેષ રૂપે ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા બોલીવુડ એક્ટર અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

ડ્રગ્સ વિરુદ્ધ સક્રિય રીતે જાગૃતિ લાવવા માટે સતત કાર્ય કરતી સંસ્થા યુથ નેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખા કાર્નિવલ સાથે પ્રથમ વખત પોલીસ માર્ચનું આયોજન ગણતંત્ર દિવસના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે વાય જંકશન પર 150 બાય 100 ફૂટનો વિશાલ તિરંગા 54 લોકો દ્વારા લહેરાવમાં આવ્યું હતું. તેની સાથે જ અલગ અલગ વ્યસન મુક્તિની સંસ્થાઓ દ્વારા લોકોને ડ્રગ્સ માટે એવરેસ્ટ કરાયા અને ડ્રગ્સના દૂષણના રોકવાનો અનોખું પ્રયાસ કરાયો તેની સાથે જ આ વર્ષે પોલીસ દ્વારા અનોખી પરેડ પણ કરવામાં આવી હતી સાથે આ કાર્યક્રમની 10,000 થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી તેની સાથે જ સુરત શહેરના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમના હસ્તેજી પરેડ ને ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *