સુરતની અડાજણ પોલીસે ચપ્પુ વડે હુમલો કરનારને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની અડાજણ પોલીસે ચપ્પુ વડે હુમલો કરનારને ઝડપ્યા
માર મારી હત્યાનો પ્રયાસ કરવા ચપ્પુ વડે હુમલો
આરોપી નરેશ રમેશ મોઢવાણીને ઝડપી પાડ્યો

સુરતની અડાજણ પોલીસે ફરિયાદીને માર મારી હત્યાનો પ્રયાસ કરવા ચપ્પુ વડે હુમલો કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલોત, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા સહિતનાઓની સુચનાને લઈ પીઆઈ એનએ ચાવડાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીસી શિવરાજભાઈ અને પીસી જયદીપસિંહ તથા પીસી કર્મરાજસિંહએ બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ફરિયાદી પર જીવલેણ હુમલો કરી ચપ્પુ વડે હત્યાનો પ્રયાસ કરનાર નરેશ રમેશ મોઢવાણીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *