12 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

12 વર્ષથી ફરાર આરોપી યુપીથી ઝડપાયો
અપહરણ કેસનો 12 વર્ષ જૂનો ફરાર આરોપી ઝડપાયો
ડિંડોલી પોલીસે યુપીથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો
12 વર્ષ બાદ વોન્ટેડ આરોપી પોલીસની પકડમાં

સુરતની ડિંડોલી પોલીસે અપહરણના ગુનામાં અને સીઆરપીસી 70 મુજબના વોરંટના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા આરોપીને યુપીથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ હાલ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને છે ત્યારે સુરતની ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે સર્વેલન્સ સ્ટાફને મળેલી બાતમીના આધારે અપહરણના ગુનામાં અને સીઆરપીસી 70 મુજબના વોરંટના ગુનામાં 12 વર્ષથી નાસતા ફરતા આરોપી અમરેશ ઉર્ફે સલમાન વિજયબહાદુર ચમાર હરીજનને યુપીના પ્રયાગરાજ ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *