સુરત અશ્વનીકુમાર વિસ્તારમાં પારિવારિક વિવાદમાં મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરત અશ્વનીકુમાર વિસ્તારમાં પારિવારિક વિવાદમાં મારામારી
જમીન વિવાદમાં ભાભી અને તેમના માતા-પિતા પર હુમલો
હુમલો કરનાર દિયર સામે પોલીસ કાર્યવાહી
અશ્વનીકુમાર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો

સુરતના અશ્વનીકુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારિવારિક જમીન વિવાદને લઈને ભાભી અને તેમના માતા-પિતા સાથે મારામારી કરવાની ઘટના મામલે હુમલો કરનાર આરોપી દિયરને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.

સુરતમાં અશ્વનીકુમાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જમીન મામલે થયેલા ઝઘડામાં મારામારીની ઘટના બની હતી. મહિલા અને તેમના માતા પિતા પર દિયર દ્વારા કરાયેલા હુમલાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં હુમલાખોર દિયર પરેશ રાઘાણીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેને કાયદાનુ ભાન કરાવાયુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *