સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈ આઈસ બેડની

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈ આઈસ બેડની
સ્મીમેર હોસ્પિટલમાં હીટવેવ સામે તંત્રએ ખાસ તૈયારી કરી
હોસ્પિટલમાં દર્દીઓ માટે આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ

સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમીને લઈ હીટવેવ સામે તંત્રએ ખાસ તૈયારી કરી હોય તેમ સ્મીમેર હોસ્પિટલમાં આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે.

સુરતમાં પડી રહેલી ગરમીથી બચવા સુરત મનપાની સક્રિય કામગીરી જોવા મળી રહી છે. સુરતમાં હીટવેવ સામે તંત્રની ખાસ તૈયારી કરી હોય તેમ સ્મીમેર હોસ્પિટલમાં આઈસ બેડની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. હીટસ્ટ્રોકના દર્દીઓ માટે બાથટબની નવી વ્યવસ્થા સ્મિમેર હોસ્પિટલમાં કરાઈ છે. બાથટબમાં દર્દીનું તાપમાન નોર્મલ કરવામાં આવશે. તો સ્મિમેર હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિભાગમાં ખાસ તકેદારીના પગલાં લીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *