માંડવી તાલુકામાં કૂવામાં પડેલો દીપડો રેસ્ક્યૂ કરાયો

Featured Video Play Icon
Spread the love

માંડવી તાલુકામાં કૂવામાં પડેલો દીપડો રેસ્ક્યૂ કરાયો
વનવિભાગે ભારે જહેમત બાદ દીપડાને કૂવામાંથી બહાર કાઢ્યો
કૂવામાં દીપડો પડતાં વનવિભાગની ટીમ દોડી આવી

માંડવી તાલુકાના મહુડી ગામે મોહનભાઈ છગનભાઈ વસાવાના કૂવામાં દીપડો પડી જતાં ગ્રામજનોમાં ચકચાર મચી હતી.

માંડવી તાલુકાના મહુડી ગામે આજરોજ વહેલી સવારે. દીપડો કૂવામાં પડ્યાની જાણ થતાસ્થાનિકોમાં કુતુહલ સાથે ભય નો માહોલનો માહોલ જોવા મળ્યો હતો આ અંગેની જાણ વન વિભાગને થતા વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયા હતા અને ભારે જહેમતબાદ દીપડાને સવારે 9:00 કલાકે કૂવામાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો વન વિભાગ ની ટીમે સુરક્ષિત જગ્યાએ છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગ ની ટીમે દીપડાને કૂવામાંથી બહાર કાઢી સરાહનીય કામગીરી કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *