16 વર્ષથી ફરાર હત્યારો સુરતમાંથી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

16 વર્ષથી ફરાર હત્યારો સુરતમાંથી ઝડપાયો
ક્રાઈમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહી
દિલ્હીની હત્યા કરી સુરત ભાગી આવેલા આરોપી આશીક અન્સારીને પોલીસે ઝડપી પાડ્યો

દિલ્હીમાં હત્યા કરી સુરત ભાગી આવેલા હત્યારને 16 વર્ષે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે મળી ઝડપી પાડી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ સુરત શહેર તથા ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોમાં ગુનાઓ આચરી સુરતમાં રહેતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સ્ટ્રોશન સ્કોડની ટીમે દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના માણસો સાથે મળી દિલ્હીના બિન્દાપુર પોલીસ મથકમાં વર્ષ 2009માં એટલે કે 16 વર્ષથી હત્યાના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા પુણાગામ ખાતે લેસ પટ્ટાના ખાતામાં કામ કરતા આશીક સુકઈ અન્સારીને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો દિલ્હી પોલીસને સોંપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *