સુરતમાં રખડતા પશુઓનો આતંક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં રખડતા પશુઓનો આતંક
લિંબાયત વિસ્તારમાં ઘેંટાએ આતંક મચાવ્યો
બે રાહદારીઓ પર હુમલો કર્યો હતો.

સુરતમાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે ત્યારે લિંબાયત વિસ્તારમાં ઘેંટાએ આતંક મચાવ્યો હતો. જેમાં બે રાહદારીઓ પર હુમલો કર્યો હતો.

સુરત શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લિંબાયત વિસ્તારમાં ઘેંટાએ અચાનક આતંક મચાવ્યો હતો. ત્યારે ઘેંટાએ રસ્તા પરથી પસાર થતા નિર્દોષ રાહદારીઓ પર હુમલો કરવાનો શરૂ કરી દીધો હોય તેમ બે લોકોને ઢીંક મારવાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ઘેટાએ નાના બાળક સહિત રાહદારીઓને નિશાન બનાવ્યા હતાં. ઘેંટાના આંતકના કારણે લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડતા પણ જોવા મળ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *