સુરત એસઓજીની ટીમે ફાસ્ટ્રેક્ટ બ્રાન્ડની કોપી ઘડીયાળ પકડી

Featured Video Play Icon
Spread the love

સુરત એસઓજીની ટીમે ફાસ્ટ્રેક્ટ બ્રાન્ડની કોપી ઘડીયાળ પકડી
મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી એકને ઝડપી પાડ્યો

સુરત એસઓજીની ટીમે મહિધરપુરા પોલીસ મથક વિસ્તારમાંથી ફાસ્ટ્રેક્ટ બ્રાન્ડની કોપી ઘડીયાળ સાથે એકને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા ઓરીજનલ બ્રાન્ડની ડુપ્લીકેટ કોપી બનાવી વેંચનારાઓ પર વોચ રાખવા આપેલી સુચનાને લઈ એસઓજીના ડીસીપી ના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારેપી.આઈ। ટી.બી. પંડ્યા તથા પી.આઈ. એ.એસ. સોનારાની ટીમે મહિધરપુરા પોલીસ મથકની હદમાં ટાવર રોડ પોસ્ટ ઓફિસની બાજુમાં કોમર્સ હાઉસ નામની બિલ્ડીંગની દુકાનમાં દરોડા પાડી ત્યાંથી ફાસ્ટ્રેક્ટ બ્રાન્ડની કોપી ઘડીયાળનો 3 લાખ 93 હજારથી વધુનો જથ્થો કબ્જે કરી દુકાનદાર જતીન હરીશ ચોપરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *